કુતિયાણા: દેવડા ગામે મહિલાને છાસની મોટરમાંથી વિજશોક લાગતા મોત
કુતિયાણા નજીકના દેવડા ગામે માલબાર સીમમાં રહેતા લાખીબેન મુરુભાઈ ગરેજા નામના મહિલા તેમના ઘરે રસોડામાં છાસ બનાવવાની મોટરમાંથી કોઈપણ રીતે વિજશોક લાગતા મોત થયું હતું.આ ઘટના બાદ પોલીસે પણ બનાવ નોંધ્યો હતો.