ભાવનગર શહેર: લોકોમાં માતાજીની શ્રદ્ધાનો અનોરો ઉત્સાહ જોવા મળ્યો, કુંભારવાડાથી ખેતાખાટલી સુધી ધૂન યોજાઈ
Bhavnagar City, Bhavnagar | Apr 12, 2026
ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારના લોકોમાં માતાજી પ્રત્યે અનેરી શ્રદ્ધા અને ઉત્સાહ જોવા મળ્યો, કુંભારવાડા વિસ્તારમાંથી માતાજીની ધૂન યોજાય હતી. ડીજે સાથે માતાજીના ગુણ ગાન ગાઈ કુંભારવાડા વિસ્તારથી લઈને ચેતા ખાટલી 17 કિલોમીટર સુધીની ભવ્ય ધૂન યાત્રા યોજાય, જેમાં મોટી સંખ્યામાં નાના બાળકો બહેનો અને લોકો જોડાયા હતા અને માતાજીના દર્શન કરી જન્યતા અનુભવી હતી.