મૂળી તાલુકાના પલાસા ગામે અજયભાઈ મનુભાઈ પરમારે અગાઉ વિજયભાઈ લીકાભાઈ રબારી પાસેથી પાંચ હજાર રૂપિયા વ્યાજે લીધા હોય જેથી વ્યાજની ઉઘરાણી કરવા માટે વિજયભાઈ રબારી તથા હર્ષદભાઈ હીરાભાઈ રબારી યુવાનના ઘરે જઈ યુવાન અને પરિવારને માર મારી જાતિ પ્રત્યે અપમાનિત કરતા બંને વિરુધ ગુનો નોંધાયો હતો.