સાવલી: કોંગ્રેસ પાર્ટી દ્વારા APMC ખાતે સંઘઠન સૃજન અભિયાન અંતર્ગત મીટીંગ યોજાઈ
Savli, Vadodara | Apr 28, 2025 સાવલી: રાહુલગાંધીના પાયલોટ પ્રોજેક્ટ સમગ્રદેશ સહિત ગુજરાતમાં દેરક જિલ્લા અને તાલુકાઓમાં AICC ના નિરીક્ષકો અને પ્રભારીઓની ટીમ દ્વ્રારા સંઘઠન સૃજન અભિયાન ચલાવાઈ રહ્યું છે તે અંતર્ગત સાવલીના એપીએમસી હૉલમાં 135 વિધાનસભા મતવિસ્તારના કોંગી કાર્યકરો હોદ્દેદારોની મીટિંગ યોજાઈ હતી