ભાવનગર શહેર: બપોરે કોંગ્રેસમાં જોડાયેલા ભાજપના નગરસેવક બે કલાક બાદ ફરી ભાજપમાં જોડાયા
Bhavnagar City, Bhavnagar | Apr 6, 2026
ભાવનગર શહેરના વડવા વડના નગરસેવક સેજલબેન ગોહિલ બપોરના સમયે કોંગ્રેસમાં જોડાયા હતા. ભારતીય જનતા પાર્ટીમાં મહિલાઓ અસરુક્ષિત છે તેમ જણાવી તેઓ કોંગ્રેસનો ખેચ ધારણ કર્યો હતો પરંતુ બેથી અઢી કલાકના સમયગાળામાં તેઓ ફરી ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે અને ઘર વાપસી થઈ છે.