ગોધરા: વિદ્યાર્થીઓની રજૂઆતનો આવ્યો સકારાત્મક પરિણામ, ગોધરા-રાબડિયા બસનો સમય સવારે 7:45 વાગ્યે નક્કી કરાતા NSUIએ આભાર માન્યો
વિદ્યાર્થીઓની રજૂઆતનો આવ્યો સકારાત્મક પરિણામ, ગોધરા-રાબડિયા બસનો સમય સવારે 7:45 વાગ્યે નક્કી કરાતા NSUIએ વ્યક્ત કર્યો આભારગોધરા-રાબડિયા રૂટ પર અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. વિદ્યાર્થીઓની માંગ અને રજૂઆતને ધ્યાનમાં રાખીને ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા બસનો સમય સવારે 7:45 વાગ્યે નક્કી કરવામાં આવ્યો છે. આ નિર્ણયનું નેશનલ સ્ટુડન્ટ્સ યુનિયન ઓફ ઈન્ડિયા (NSUI)ના શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી પ્રમુખ આશિષ