ગોધરા: ગોધરા નજીક અમદાવાદ-ઇન્દોર હાઇવે પર ટ્રક અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાયો
ગોધરા નજીક અમદાવાદ-ઇન્દોર હાઇવે પર ટ્રક અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાયો અકસ્માત ની ઘટના મા કન્ટેનર ચાલકને પગના ભાગે ગંભીર ઇજા પહોંચી ઇજાગ્રસ્ત ને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે,ગોધરા નજીકથી પસાર થતા અમદાવાદ-ઇન્દોર હાઇવે પર અકસ્માતની ઘટના સામે આવી છે. હાઇવે પર આવેલા દારૂનિયા ગામ નજીક એક ટ્રક અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં કન્ટેનર ચાલકને પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી છે ઉત્તર પ્રદેશના સુલતાનપુર જિલ્લાના રહેવાસી રો