ભાવનગર શહેર: મહાનગરપાલિકા અને ટ્રાફિક પોલીસ દ્વારા ગંગાજળિયા તળાવમાં મેગા ડ્રાઇવ યોજી રોડ રસ્તા ખુલ્લા કરાવ્યા
Bhavnagar City, Bhavnagar | May 19, 2026
ભાવનગર મહાનગર પાલિકા અને ટ્રાફિક પોલીસ દ્વારા ગંગાજળિયા તળાવ વિસ્તારમાં મેગા ડ્રાઈવ યોજવામાં આવી હતી. જેમાં અડચણરૂપ વાહનો, લારી ગલ્લા અને સમાન જપ્ત કરી કાર્યવાહી કરાઈ હતી.