લંચ બોક્સમાં જંકફૂડ મામલે અમદાવાદ DEOએ પરિપત્ર જાહેર કરી આપ્યો આદેશ... રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા કરાયેલા હેલ્થ ચેકઅપ દરમિયાન બાળકોમાં અનેક ગંભીર બીમારીઓના કેસો સામે આવ્યા છે. જોકે, હવે અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા તમામ શાળાઓને મહત્વપૂર્ણ પરિપત્ર જારી કરવામાં આવ્યો,