ગોધરા: ગોધરામાં ધોધમાર વરસાદથી મેસરી નદી બે કાંઠે વહેતી, ગોન્દ્રા કોઝવે પાણીમાં ગરકાવ થતા વાહનચાલકો પરેશાન
ગોધરામાં ધોધમાર વરસાદથી મેસરી નદી બે કાંઠે વહેતી, ગોન્દ્રા કોઝવે પાણીમાં ગરકાવ થતા વાહનચાલકો પરેશાન,ગોધરા શહેર અને આસપાસના વિસ્તારોમાં પડેલા ધોધમાર વરસાદના કારણે જનજીવન પર અસર જોવા મળી રહી છે. શહેરના મધ્યમાંથી પસાર થતી મેસરી નદીમાં વરસાદી પાણીની ભારે આવક થતાં નદી બે કાંઠે વહેતી જોવા મળી હતી.નદીના જળસ્તરમાં નોંધપાત્ર વધારો થતાં ગોન્દ્રા વિસ્તારમાં આવેલ કોઝવે પાણીમાં ગરકાવ થયો