Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ગોધરા: વાવડી બુઝર્ગ વિસ્તારમાં રહેતી યુવતી ક્યાંક ચાલી જઈને ગુમ થતા ગોધરા શહેર એ ડિવિઝન પોલીસમથકે જાણવાજોગ નોંધાવા પામી છે

Godhra, Panch Mahals | Apr 17, 2026
ગોધરાના વાવડી બુઝર્ગ વિસ્તારમાં રહેતી 38 વર્ષીય ગીતાબેન લક્ષ્મણભાઇ રાઠોડ 29 માર્ચે બપોરે ઘરે કોઈને જાણ કર્યા વગર અચાનક ગુમ થઈ ગઈ છે. પરિવારજનોએ તેની શોધખોળ કરી છતાં કોઈ માહિતી મળી નથી. આ મામલે પિતા લક્ષ્મણભાઇ રાઠોડે ગોધરા શહેર એ ડિવિઝન પોલીસમથકે જાણવાજોગ નોંધાવી છે. પોલીસે ફરિયાદના આધારે ગુમ થયેલી યુવતીને શોધવા કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

MORE NEWS