ગોધરા: સારંગપુર ગામે "આઓ ગાંવ ચલે" આરોગ્ય કેમ્પ યોજાયો, ગ્રામજનોને નિઃશુલ્ક સારવાર અને માર્ગદર્શન અપાયું
સારંગપુર ગામે "આઓ ગાંવ ચલે" આરોગ્ય કેમ્પ યોજાયો, ગ્રામજનોને નિઃશુલ્ક સારવાર અને માર્ગદર્શન અપાયુંપંચમહાલ જિલ્લાના સારંગપુર ગામ ખાતે આવેલ આંબલી ફળિયા પ્રાથમિક શાળામાં ગોધરા મેડિકલ એસોસિએશન દ્વારા, ગોધરા ગાયનેક સોસાયટી તથા લારા હોસ્પિટલના પ્રાયોજકત્વ હેઠળ "આઓ ગાંવ ચલે" આરોગ્ય કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ આરોગ્ય કેમ્પ દરમિયાન વિદ્યાર્થીઓના વાલીઓ તેમજ ગ્રામજનોના આરોગ્યની નિઃશુલ્ક તપાસ કરવામાં આવી હતી. વિવિધ પ્રકારની આરોગ્ય સમસ્યાઓ અં