ઘાટલોડિયા: ચોરી કરે તે પહેલા જ આરોપીઓ ઝડપાયા
ચોરીના ઇરાદે ઘરમાં ઘુસેલ શખ્સ સહીત બે ઝડપાયા.મકાન માલિક હોસ્પિટલ ગયા તે સમયે ચોરી કરવાનો હતો પ્લાન.માલિક આવી જતા ઘરઘાટી સહીત બે ઝડપાયા, એક ફરાર.ઘરઘાટીએ દીલ્હીથી બે શખ્સોને બોલાવી ઘડ્યો ચોરીનો પ્લાન.માલિક આવી જતા ઘરઘાટીને બંધક બનાવ્યો હોવાનું રચ્યુ તરકટ.ઘરઘાટીને મોઢા પર ટેપ લગાવી બંન્ને હાથ બાંધી દીધા.છરા જેવા હથિયાર સાથે ઘરમાં ઘુસી ચોરીનો પ્લાન કર્યો.