લીંબડી શહેરમા અખંડ આનંદ ગ્રુપ ના સહયોગી બંધુઓ જેસિંગભાઈ તથા ગેલાભાઈ એ એમના પિતા સ્વ.અમરાભાઇ મેરાભાઈ પરમાર ના સ્મરણાર્થે બહુવિકલાંગ ક્ષમતા કેન્દ્ર તથા સરકારી શાળા નં ૧ માં બાળકો ને શૈક્ષણીક કીટ નું વિતરણ કરી તેમજ બાળકો ને નાસ્તો કરાવી ને શ્રદ્ધાંજલી અર્પણ કરવામાં આવી આ સત્કાર્ય મા અખંડઆનંદ ગ્રુપ ના પ્રવીણભાઈ ભરવાડ, અજયભાઈ, કાનાભાઈ,ઘનશ્યામભાઈ,દિપકભાઈ, ભવાનભાઈ,યશભાઈ,ભાવેશભાઈ,કાર્તિકભાઈ, ગોપલભાઈ, રાહુલભાઇ તથા તેમના પરિવાર સભ્યો હાજર રહ્યા હતા.