ભાવનગર શહેર: જિલ્લા જેલ ખાતે અમદાવાદ સ્કોડ દ્વારા ચેકીંગ કરાતા ગટરમાંથી મોબાઈલ મળી આવતા નીલમબાગ પોલીસમાં ફરિયાદ નોંધાઈ
Bhavnagar City, Bhavnagar | Apr 25, 2026
ભાવનગર જિલ્લા જેલ ખાતેથી મોબાઈલ મળી આવ્યો હતો. ભાવનગર જિલ્લા જેલ ખાતે અમદાવાદ સ્કોડ દ્વારા ચેકીંગ હાથ ધરાયું હતું. જે ચેકીંગ દરમિયાન ગટરમાંથી મોબાઈલ મળી આવતા નીલમબાગ પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી. જે ફરિયાદના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.