Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ભાવનગર શહેર: નિલમબાગ એલઆઇસી ઓફીસ સામે કાર ડિવાઇડર પર ચડી ગઈ

Bhavnagar City, Bhavnagar | Apr 12, 2026
ભાવનગર શહેરના નીલમબાગ વિસ્તારમાં કાર ચાલકે સ્ટેરીંગ પર કાબુ ગુમાવતા કાર ડિવાઈડર ઉપર ચડી ગઈ .બનાવ અંગેની મળતી માહિતી અનુસાર ભાવનગર શહેરના નીલમબાગ સર્કલ નજીક lic ઓફિસ સામે કારના ચાલે કે કોઈ અગમ્ય કારણસર સ્ટેરીંગ ઉપર કાબુ ગુમાવતા કાર ડિવાઇડર પર ચડી ગઈ હતી, જોકે સદનસીબે કોઈ જાનહાની થઈ નથી, પરંતુ કારને વ્યાપક નુકસાન થયું હતું

MORE NEWS

No related stories for this location.