ખેડા: જીલ્લામાં એક માસમાં ફેન્સી અને લકી નંબર પ્લેટ માટે RTO ને 53 લાખની આવક થઈ
Kheda, Kheda | Oct 14, 2025 ખેડા જિલ્લામાં આરટીઓમાં તહેવારોની સિઝનમાં ફેન્સી અને લકી નંબર પ્લેટ ની માંગ રેકોર્ડ બ્રેક આવક કરાવી છે સપ્ટેમ્બર મહિનામાં નવરાત્રી દશેરા દરમિયાન થયેલા વાહન વેચાણના કારણે આરટીઓ કચેરીની માત્રા ચોઈસ ના નંબરના વેચાણ થકી રૂપિયા 53 લાખની એ જંગી આવક થઈ છે આ સિઝનની ધ્યાનમાં રાખીને માટે હવે એફડી અને ડીજે સિરીઝ શરૂ કરવામાં આવી છે.