ગોધરા: પંચમહાલ ધોરણ-12 સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર, જિલ્લા શિક્ષણ અધિકારી એ માહિત આપી
પંચમહાલ ધોરણ-12 સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર, પંચમહાલ જિલ્લામાં ધોરણ-12 સામાન્ય પ્રવાહનું 88.69% પરિણામ. વિજ્ઞાન પ્રવાહમાં જિલ્લાનું પરિણામ 71.36%નોંધાયું. સંતરોડ કેન્દ્ર 98.76% સાથે જિલ્લામાં પ્રથમ,આજે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-12નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. પંચમહાલ જિલ્લામાં પણ ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. જિલ્લા શિક્ષણ અધિકારીએ આ અંગે વિગતવાર માહિતી આપતા જણાવ્યું હતું કે જિલ્લાનું