બોર્ડ પરીક્ષા દરમિયાન બની કરુણ ઘટના.. બારડોલી ના બાબેન ગામ ની ધો. 12 માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની એ આત્મહત્યા કરી.. 20 વર્ષીય ખુશી નાનેશ્વર પાટીલ એ ગતરોજ કેમેસ્ટ્રી ની પરીક્ષા આપી હતી .. ખુશી ની ધોરણ 12 સાયન્સ ની આ બીજી ટ્રાય હતી .. પ્રશ્ન પત્ર ખરાબ જતાં વિદ્યાર્થીની હતાશ થઈ હતી.. બાબેન ખાતે ગોપાલ નગર ના ઘર મા ભર્યું દુઃખદ પગલુ .. પોતાના ઘર માં પંખા સાથે દુપટ્ટો બાંધી કરી આત્મહત્યા.. પોલીસ એ મૃતદેહ કબ્જે કરી આગળ ની કાર્યવાહી હાથ ધરી