ભાવનગર શહેર: SBI બેંકમાં થયેલા લોન કૌભાંડ મામલે પ્રભુદાસ તળાવ વિસ્તારમાં રહેતા વધુ એક શખ્સને પોલીસે ઝડપે લીધો
Bhavnagar City, Bhavnagar | Apr 9, 2026
ભાવનગર શહેરના નીલમબાગ એસબીઆઇ બેન્કમાં લોન કોભાંડનો મામલો સામે આવ્યો હતો. જે લોન કોભાંડ મામલે નીલમબાગ પોલીસમાં ફરિયાદ નોંધાય હતી. જેમાં પોલીસે અગાઉ કેટલાક લોકોને ઝડપી લીધા હતા. જેમાં વધુ એક શખ્સનું નામ ખુલતા પ્રભુદાસ તળાવ વિસ્તારમાં રહેતા હૈદરઅલી નામના શખ્સને પોલીસે ઝડપી લીધા હતા. પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.