સિહોર: સિહોરમાં આધેડ મહિલાનો પગ લપસી જતાં પાણીમાં ડૂબી જવાથી મોત તલાવડીમાં સરકારી ગોડાઉન પાછળ
સિહોરમાં આવેલા જુના સિહોર વિસ્તારમાં રામનાથ રોડ પર રહેતા જયાબેન રૂપશંગભાઈ ચાવડા ( ઉ.વ.૫૦) સાંજના સુમારે આ વિસ્તારમાં આવેલા સરકારી ગોડાઉન પાછળ આવેલ એક પાણીની તલાવડી આસપાસ વિસ્તારમાં બોર વિણવા ગયા હતા ત્યારે બોર વિણવા સમયે કોઈ કારણસર તેઓનો પગ લપસી જતાં તેઓ તલાવડીમાં પડી ગયા હતા અને તેમાં પાણીમાં ડૂબી ગયા હતા. જયાબેન ઘરેપરત ન ફરતા તેઓનાં પરિવારજનોએ શોધખોળ હાથ ધરેલ હતી અને તેઓની લાશ તલાવડીમાં થી મળી આવી હતી. ત્યારબાદ તેઓનાં પરિવારજનોએ સિહોર પોલીસ