વ્યારા: તાપીના કપડવણ ગામે ગ્રામસભાનું આયોજન: વિકાસ અને યોજનાઓ પર ચર્ચા
Vyara, Tapi | Oct 2, 2026 ગાંધીજીની જન્મજયંતિ અને સેવા સંકલ્પ અભિયાન હેઠળ તાપીના વ્યારાના કપડવણ ગામે ગ્રામસભા યોજાઈ. જેમાં સ્વચ્છતા, પ્રાકૃતિક ખેતી, સરકારી યોજનાઓના લાભ અને ગ્રામજનોના પ્રશ્નો તથા રજૂઆતો પર ચર્ચા કરવામાં આવી હતી.