Install App
Login
HOME
Delhi
Haryana
Uttar Pradesh
Bihar
Chhattisgarh
Madhya Pradesh
Rajasthan
Jharkhand
Himachal Pradesh
Uttarakhand
Punjab
Andhra Pradesh
Telangana
Tamil Nadu
Karnataka
Maharashtra
Assam
West Bengal
Tripura
Gujarat
Odisha
Kerala
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Accident
Congress
Modi
Delhi
Viral
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Nsui
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
Uttarpradesh
Haryana
Cricket
Lucknow
Uttarakhand
aapnuvapi
1
⚡ Mahadeep Electronics – Vapi ⚡ તમારી તમામ Electronics જરૂરિયાતો માટે એક જ સ્થળે! 🛒🔌 📱 Wholesaler & Retailer of All Kinds of Electronics Items 📍 Shop No. A/2 & A/3, Heena Avenue, Beside Heena Arcade, G.I.D.C., Char Rasta, Vapi – 396191, Dist. Valsad, Gujarat 📞 Vasant Mali: 9898581228 📞 Dharmesh Mali: 9714366597 / 7874739668 ✨ Mahadeep Electronics – Quality Products at the Right Place!
Vapi, Valsad
| Oct 3, 2026
MORE NEWS
1
₹3000 કરોડના ડ્રgસ સાથે પકડાયેલી પાકિસ્તાની ટ્રોલર નારગોલ બંદરે લવાઈ: ઉમરગામ મરીન પોલીસે લીધો કબજો અરબી સમુદ્રમાંથી ગુજરાત ATS દ્વારા ₹3,000 કરોડથી વધુના ડ્રgસ સાથે પકડાયેલી પાકિસ્તાનની ‘આઝાદ’ નામની શંકાસ્પદ ટ્રોલર શુક્રવારે સવારે 6 વાગ્યે વલસાડ જિલ્લાના નારગોલ બંદરે લાવવામાં આવી છે. મુંબઈ ખાતે અપૂરતી જગ્યા હોવાના કારણે આ બોટને નારગોલ ખસેડવામાં આવી હતી. તપાસ અર્થે મુંબઈમાં સુરક્ષા દળોએ બોટની જીપીએસ (GPS) સિસ્ટમ કાઢી લીધી હોવાથી સ્થાનિક જાણકાર માછીમારોની વિશેષ મદદ લઈને જીપીએસ વગર જ બોટને દરિયાઈ માર્ગે નારગોલ લાવવામાં આવી હતી. આ ટ્રોલરમાં આશરે ₹5 લાખનું ડીઝલ ભરેલું હોવાનું જાણવા મળ્યું છે. વલસાડ SOG અને ઉમરગામ મરીન પોલીસે બોટનો કબજો મેળવી તેમાંથી બે જનરેટર સહિત અન્ય કિંમતી સામાન જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે. પાકિસ્તાની બોટ નારગોલ બંદરે લાંગરવામાં આવતાં જ તેને જોવા માટે સ્થાનિક લોકોના ટોળેટોળાં ઉમટી પડ્યા હતા. વધુ સમાચારો અને માહિતી મા�
Vapi, Valsad | Oct 3, 2026
ગુજરાત ભાડા વિધેયક 2026 ના વિરોધમાં વાપી કોર્ટના વકીલોનું આંદોલન: ત્રણ દિવસથી કામકાજથી અળગા રહી પરિપત્રની હોળી કરી ગુજરાત ભાડા વિધેયક 2026 ના વિરોધમાં વાપી કોર્ટના વકીલો આંદોલનના માર્ગે ઉતર્યા છે. વિધેયકની વિસંગતતાઓ અને નવી જોગવાઈઓ સામે નારાજગી વ્યક્ત કરીને વકીલો છેલ્લા 3 દિવસથી કોર્ટ કાર્યવાહીથી અળગા રહ્યા છે. શુક્રવારે વકીલોએ એકઠા થઈ વિધેયક સંબંધિત પરિપત્રની હોળી પ્રગટાવી ઉગ્ર વિરોધ પ્રદર્શિત કર્યો હતો. વકીલોનું કહેવું છે કે આ વિધેયક હેઠળ જિલ્લા કલેક્ટર અને પ્રાંત અધિકારીની કચેરીઓને અપાયેલી સત્તાઓને કારણે પક્ષકારો તેમજ વકીલોને ભવિષ્યમાં ભારે કાનૂની મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. છેલ્લા 3 દિવસથી કામકાજ ઠપ રહેતા સેંકડો પક્ષકારો અટવાયા છે. બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના ચેરમેન પી.ડી. પટેલના માર્ગદર્શન હેઠળ ચાલી રહેલા આ આંદોલનમાં વકીલોએ સ્પષ્ટ ચીમકી આપી છે કે જો તેમની માંગણીઓનો ઉકેલ નહીં આવે તો આંદોલન વધુ તેજ બનાવવામાં આવશે. �
Vapi, Valsad | Oct 3, 2026
વાપીના મોટા ગરનાળા પાસે J-Type થી GIDC તરફ જતો રસ્તો આજથી શરૂ છે. તારીખ 03 October 2026. Follow @aapnu_vapi For More
Vapi, Valsad | Oct 3, 2026
*VAPI, GET READY** ! ✨🛍️ Fashion mantra is coming back.. for 2days of fashion, festive vibes & endless shopping at *Fashion Mantra's –* Navratri Special Edition! 💃✨ 📅 *5-6october 2026* *📍 FORTUNE PARK GALAXY VAPI ✨ Stunning Navratri Wear 👗 Designer Sarees & Lehengas 💎 Beautiful Jewellery 👜 Fashion & Accessories 🛍️ Lifestyle & Unique Collections Bring your family & friends and shop the latest Navratri trends from across India — all in one place! 🔥 Vapi ,DON’T MISS THE BIGGEST SHOPPING CARNIVAL THIS NAVRATRI! 📞 90233 03504 | 98249 70170 💬 DM us for details #FashionMantra #vapi #GujaratsBiggestShoppingCarnival #NavratriSpecialEdition #Navratri2026 Shopping vapiEvents 151Designers NavratriShopping
Vapi, Valsad | Oct 3, 2026
Every detail matters when creating spaces that inspire. At Ventra Alu Systems, we believe premium aluminium doors and windows are more than just products, they're a statement of quality, elegance, durability, and innovation. From sleek modern designs to superior craftsmanship, every solution is built to maximize natural light, enhance aesthetics, and deliver long-lasting performance. 📍 Visit our showroom and experience the perfect blend of design, strength, and functionality for your next residential or commercial project. 📩 Have questions or need expert guidance? DM us today, we're happy to help you find the perfect aluminium solution for your home or business. 📞 Customer Care: +91 97278 21321 📧 Email: info@ventrasystems.in #VentraAluSystems #PremiumAluminium #AluminiumWindows #ModernArchitecture #vapi
Vapi, Valsad | Oct 3, 2026
ગુજરાત ATS અને કોસ્ટ ગાર્ડનું મોટું ઓપરેશન: દરિયામાંથી ₹3000 કરોડનું ડ્રgસ ઝડપાયું, 5 પાકિસ્તાની નાગરિકો ઝડપાયા; બોટને નારગોલ બંદરે લવાઈ ગુજરાત એન્ટી-ટેrરિસ્ટ સ્ક્વોડ (ATS), સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ એજન્સી અને ભારતીય કોસ્ટ ગાર્ડે અરબી સમુદ્રમાં એક સંયુક્ત હાઈ-સી ઓપરેશન પાર પાડીને આંતરરાષ્ટ્રીય ડ્રgસ તસ્કરી નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. લક્ષદ્વીપના પશ્ચિમ દરિયાઈ વિસ્તારમાંથી એક શંકાસ્પદ ઈરાની બોટને આંતરીને આશરે 526 કિલોગ્રામ ઉચ્ચ ગુણવત્તાવાળું હેરોઈન અને મેથામ્ફેટામાઈન જપ્ત કરવામાં આવ્યું છે, જેની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત ₹3,000 કરોડથી વધુ આંકવામાં આવી રહી છે. ગુપ્ત બાતમીના આધારે કોસ્ટ ગાર્ડ અને એટીએસ દ્વારા દરિયાઈ અને હવાઈ સર્વેલન્સ ગોઠવી પીછો કર્યા બાદ 25 સપ્ટેમ્બરના રોજ બોટનું ટેક્ટિકલ બોર્ડિંગ કરવામાં આવ્યું હતું અને બોટમાં સવાર 5 પાકિસ્તાની નાગરિકોની ધરપકડ કરવામાં આવી હતી. આ કાર્યવાહી બાદ પકડાયેલી બોટને વલસાડ જિલ્લાના નારગોલ દરિયા કિનારે (બંદરે) પાર્ક કરી આગળની સઘન તપાસ હાથ ધરવામાં આવી છે, જ્યારે ક્રૂ અને મુદ્દામાલ અંગે મુંબઈ ખાતે સંયુક્ત પૂછપરછ ચાલી રહી છે. દરિયાઈ માર્ગે ચાલતા આ મોટા ડ્ર*ગ નેટવર્કના ફંડિંગ અને સ્થાનિક કનેક્શન અંગે સુરક્ષા એજન્સીઓએ ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે. વધુ સમાચારો અને માહિતી માટે @aapnu_vapi સાથે જોડાયેલા રહો!
Vapi, Valsad | Oct 3, 2026
🧹 સ્વચ્છ વલસાડ, સ્વસ્થ વલસાડ! ધારાસભ્યશ્રી ભરતભાઈ પટેલે ભીડભંજન મંદિર પાસે સફાઈ અભિયાનમાં જોડાઈ સ્વચ્છતાનો સંકલ્પ આપ્યો. 🙏 . . . #valsad_ni_janta #valsad #swachhabharat
Vapi, Valsad | Oct 2, 2026
Vapi, Valsad | Oct 2, 2026