Public App Logo
Jansamasya
National
Madhya_pradesh
Indianrailways
Kalpanachawla
New_delhi
Chandigarh
South_delhi
Shahdara
Beattheheat
North_east_delhi
Nagaland
East_delhi
West_delhi
Notoadulteration
Bipinrawat
Railone
North_west_delhi
Thodadhyanse
Cds
Educationforall
Chaitranavratri
Railsafety
Smartrailyatri
Bihar
Indianrailway
Railinfra4jharkhand
Safetyfirst
Amritstation
Railinfra4westbengal

અમદાવાદ શહેર: ચાંદખેડામાં પૂર્વ પ્રેમિકાને બદનામ કરવાની ધમકી આપતા ફરિયાદ, પ્રેમિકાના પતિને ત્રણ મહિના અગાઉ છરી મારી હતી

જગતપુર વિસ્તારમાં ત્રણ મહિના પહેલા ગાડીમાં પૂર્વ પ્રેમીએ યુવતી સામે જ તેના પતિને આડેધડ છરીના ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતારવાનો પ્રયાસ કર્યો હતો.જેમાં ઈજાગ્રસ્ત યુવકને ગળામાં 70 ટાંકા આવ્યા હતા.