અમદાવાદ શહેર: અમદાવાદના ધારાસભ્યની રજૂઆતથી ખારીકટ કેનાલની કામગીરી બંધ કરવામાં આવી
અમદાવાદના ધારાસભ્યની રજૂઆતથી ખારીકટ કેનાલની કામગીરી બંધ કરવામાં આવી છે. સૌથી મોટી ખારીકટ કેનાલનુ કામ અટકી પડ્યું છે. ખેડૂતોને ધ્યાને રાખી ને ધારાસભ્યે રજૂઆત કરી હતી. સિંચાઈ વિભાગે પાણી છોડતાં કામગીરી અટકાવામા આવી. રબારી કોલોની પાસે 50 મીટરનું કામ બાકી હોવા છતાં પાણી છોડતા કામ અટકવામાં આવ્યું. હવે 1 સપ્તાહનું કામ પૂર્ણ થતા 3 મહિના લાગશે.