દસ્ક્રોઈ: વેજલપુર પોલીસ સામે કસ્ટોડિયલ ડેથનો આક્ષેપ:મૃતકના દીકરાએ પોલીસ ફરિયાદ નોંધવા હાઇકોર્ટમાં કરી અરજી
વેજલપુર પોલીસ સામે કસ્ટોડિયલ ડેથનો આક્ષેપ:મૃતકના દીકરાએ પોલીસ ફરિયાદ નોંધવા હાઇકોર્ટમાં કરી અરજી, પુરાવા સુરક્ષિત રાખવા નિર્દેશ; મેજિસ્ટ્રેટ કોર્ટ સમક્ષ જવાની છૂટ આપી અમદાવાદના વેજલપુર પોલીસ સ્ટેશનમાં કસ્ટોડિયલ ડેથ (પોલીસ કસ્ટડીમાં મોત) ના ગંભીર આક્ષેપો સાથે હાઈકોર્ટમાં દાખલ થયેલી અરજીનો નિકાલ કરતા ન્યાયમૂર્તિ ડી. એન. રાયની સિંગલ બેન્ચે મહત્વનો ચુકાદો 30 તારીખના 2 વાગ્યાની આસપોસ આપ્યો છે. હાઈકોર્ટે 'કસ્ટોડિયલ ડેથ' ને સભ્ય સમાજ માટે ઘૃણાસ્પદ ગુનો