દસ્ક્રોઈ: GSRTC ડ્રાઇવર અને કંડકટર ભરતીમાં ઉમેદવારોને પડી રહેલી વિવિધ મુશ્કેલીઓ મુદ્દે NSUI દ્વારા વિરોધ
🚨 બ્રેકિંગ ન્યૂઝ | અમદાવાદ GSRTC ડ્રાઇવર અને કંડકટર ભરતીમાં ઉમેદવારોને પડી રહેલી વિવિધ મુશ્કેલીઓ મુદ્દે NSUI દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. રાણીપ સ્થિત GSRTC કચેરી ખાતે ઉમેદવારો સાથે NSUI કાર્યકર્તાઓ એકત્ર થયા ભરતી પ્રક્રિયામાં પારદર્શિતા અને ઉમેદવારોના પ્રશ્નોના નિરાકરણની માંગ