ભાવનગર શહેર: સિન્ધુનગરમાં બિસ્માર રોડ મામલે સ્થાનિક લોકો પરેશાન થયા, પ્રતિક્રિયા આપી #Jansamasya
Bhavnagar City, Bhavnagar | Jun 23, 2026
ભાવનગર શહેરના સિન્ધુનગર વિસ્તારના બિસ્માર રોડ મામલે સ્થાનિક લોકો પરેશાન થયા છે. સિન્ધુનગર વિસ્તારના ડ્રેનેજની કામગીરી બાદ રોડ બિસ્માર બનતા લોકો દ્વારા યોગ્ય કાર્યવાહી કરવાં માંગ કરાઈ હતી. જોકે ચેરમેન અને અધિકારીએ પ્રતિક્રિયા આપી હતી.