રાણીતળાવના ખટકીવાડ વિસ્તારમાં ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો છે. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી.
ધુમાડાના ગોટેગોટા વચ્ચે ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી હતી. આગ પર કાબૂ મેળવવા ફાયર કર્મચારીઓએ ભારે જહેમત ઉઠાવી હતી. ઘટનાને પગલે સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.
#Surat #Fire #RaniTalav #BreakingNews #SuratNews #FireBrigade #GujaratNews #LatestNews #NewsUpdate #FireIncident #Emergency #RescueOperation #LocalNews #SuratBreaking #FireAlert
રાણીતળાવના ખટકીવાડ વિસ્તારમાં ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો છે. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી.
ધુમાડાના ગોટેગોટા વચ્ચે ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી હતી. આગ પર કાબૂ મેળવવા ફાયર કર્મચારીઓએ ભારે જહેમત ઉઠાવી હતી. ઘટનાને પગલે સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.
#Surat #Fire #RaniTalav #BreakingNews #SuratNews #FireBrigade #GujaratNews #LatestNews #NewsUpdate #FireIncident #Emergency #RescueOperation #LocalNews #SuratBreaking #FireAlert - Udhna News