Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
बिहार
बीजेपी
विधायक
Congress
Modi
Delhi
Viral
Crime
Odisha
Rajasthan
अमित_शाह
दिल्ली
Breakingnews
महिला
Madhya_pradesh
Pmmodi
Ipl
Rahulgandhi
Haryana
Cricket
तेजस्वी_यादव
Uttarakhand
शादी

વઘઇ: ગિરિમથક સાપુતારામાં 'ગુલાબી ઠંડી'ની જમાવટ

Waghai, The Dangs | Nov 19, 2025
ચોમાસાની વિદાય બાદ ગુજરાતના એકમાત્ર ગિરિમથક સાપુતારા ખાતે હવે શિયાળાની ઋતુનું આગમન થઈ ચૂક્યું છે.હાલ અહીં પ્રવાસીઓ 'ફૂલ ગુલાબી' ઠંડીનો અનુભવ કરી રહ્યા છે, જેણે વાતાવરણને આહલાદક બનાવી દીધું છે. સાપુતારામાં લઘુત્તમ તાપમાન 15 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે, જેના કારણે સવાર અને સાંજના સમયે ઠંડીનો જોરદાર ચમકારો અનુભવાઈ રહ્યો છે. ઠંડીના આ ચમકારા વચ્ચે વહેલી સવારે સર્પગંગા તળાવ કિનારે સૂર્યોદયનો મનમોહક અને નયનરમ્ય નજારો જોવા મળ્યો હતો.

MORE NEWS