Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ભાવનગર શહેર: દેસાઈનગર થી વરતેજ સુધી સૌરાષ્ટ્રનો સૌથી મોટો કેબલ સ્ટ્રેટ બ્રિજ બનશે, કેબિનેટ કૃષિ મંત્રીએ પ્રતિક્રિયા આપી

Bhavnagar City, Bhavnagar | Apr 2, 2026
ભાવનગર શહેરના લોકોની સુવિધા માટે દેસાઈનગર થી વરતેજ સુધી સૌરાષ્ટ્રનો સૌથી મોટો કેબલ સ્ટ્રેટ બ્રિજ બનશે જેનાથી ટ્રાફિકની સમસ્યામાંથી લોકોને મુક્તિ મળશે. આ બ્રિજ આશરે 533 કરોડના ખર્ચે ફોરલાઈન રોડ સાથે બનશે. જે અંગે કેબિનેટ કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ પ્રતિક્રિયા આપી હતી.

MORE NEWS

No related stories for this location.