માળીયા: પંથકમાં મુસ્લિમ બિરાદરો દ્વારા રમજાન ઈદ તહેવારની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરાઇ
Maliya, Morbi | Mar 31, 2025 માળિયા મિયાણા પંથકમાં આજરોજ સોમવારે રમજાન ઈદના તહેવાર નિમિત્તે મુસ્લિમ બિરાદરો દ્વારા તહેવારને ધામધૂમ પૂર્વક હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી, જેમાં વહેલી સવારે મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદગાહો ખાતે સમૂહ નમાજ અદા કરવામાં આવી હતી.