માળીયા: મીયાણાના વવાણીયા ગામે શિકાર માટે ગયેલ યુવાનની હત્યાના બનાવમાં ઝડપાયેલ આરોપીના જામીન મંજૂર
Maliya, Morbi | Mar 30, 2025 માળીયા મિયાણા તાલુકાના વવાણીયા ગામ ખાતે શિકાર કરવા માટે ગયેલ ત્રણ યુવાનો વચ્ચે સામાન્ય ઝઘડો થતા બે ઈસમોએ મળી વસીમભાઈ નામના યુવાનની હત્યા કરી નાખી હોય, જે બનાવમાં આરોપી અસલમ ઉર્ફે ફારૂકે નામદાર મોરબી સેશન કોર્ટ સમક્ષ જામીન માટે અરજી કરતાં નામદાર કોર્ટ દ્વારા આરોપીના જમીન મંજુર કરવામાં આવ્યા છે.