Public App Logo
Jansamasya
News
���ुलिस
Bjp
National
Bihar
���ीजेपी
Congress
Modi
Delhi
Viral
Jharkhand
���ेट्रोल
���िल्ली
���िरफ्तार
Breakingnews
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
Haryana
Uttarpradesh
Jdu
Sambalpur
Cyclone
���ादी
Crimenews
Bareilly
Bcci
Agra
Breaking
No video available

માળીયા: માળિયાના વાધરવા ગામની સીમમાં ધમધમતા દેશી દારૂના અડ્ડા ઉપર પોલીસનો દરોડો, 1.20 લાખનો મુદ્દામાલ જપ્ત...

Maliya, Morbi | Mar 29, 2025
પ્માળીયા મીયાણા પોલીસે બાતમીના આધારે વાધરવા ગામની સીમમાં દરોડો પાડી ૧૫૦ લીટર દેશી દારૂ તથા આથો ૩૬૦૦ લીટર આથા સાથે રૂ. ૧,૨૦,૦૦૦/- નો મુદ્દામાલ પકડી લીધો છે. આ બનાવમાં આરીફભાઇ અબ્દુલભાઇ સામતાણી રહે. ચીખલી તા. માળીયા અને નવઘણભાઇ જુગાભાઇ દેગામા રહે. ચીખલી તા. માળીયા સામે ગુનો દાખલ કરી તેમની શોધખોળ હાથ ધરી છે.