Public App Logo
Jansamasya
Viral
Jharkhand
���ेट्रोल
���िल्ली
���िरफ्तार
Breakingnews
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
Haryana
Uttarpradesh
Jdu
Sambalpur
Cyclone
���ादी
Crimenews
Bareilly
Bcci
Agra
Breaking
Aimim
Railway
Biharnews
Fatehpur
Kanganaranaut
Amitshah
Meerut
Fire
Jhansi
No video available

માળીયા: બાઇક નંબર નોંધવામાં પોલીસની ભૂલ થતા માળીયાના સુલતાનપુરના વાહન માલિકને ઇ- મેમો મળ્યો...

Maliya, Morbi | Mar 28, 2025
શાપર વેરાવળમાં GJ 03 HF 4520 નંબરનું બાઇક ત્રણ સવારીમાં જતું હોય રાજકોટ ગ્રામ્ય પોલીસે ઇ-મેમો ઇસ્યુ કર્યો હતો. જો કે તેમાં પોલીસે નંબરની સિરીઝ નોંધવામાં ભૂલ કરી GJ 03 HP 4520 નંબરના બાઇકને ઇ-મેમો ફટકારતા આ મેમો માળિયા મિયાણાના સુલતાનપૂત ગામના બાઇક ચાલકને મળ્યો છે. હકીકતમાં આ બાઇક ચાલક શાપર વેરાવળ બાઇક લઈને ગયા પણ નથી. નંબર નોંધવામાં થયેલી ભૂલના કારણે તેને મેમો મળ્યો છે.

MORE NEWS