ગોધરા: મતગણતરી કેન્દ્રોની ૧૦૦ મીટરની મર્યાદામાં મોબાઈલ,લેપટોપ અને ઈલેક્ટ્રોનિક ઉપકરણોના વપરાશ પર પ્રતિબંધ
મતગણતરી કેન્દ્રોની ૧૦૦ મીટરની મર્યાદામાં મોબાઈલ,લેપટોપ અને ઈલેક્ટ્રોનિક ઉપકરણોના વપરાશ પર પ્રતિબંધ,પંચમહાલ જિલ્લામાં 'સ્થાનિક સ્વરાજની ચૂંટણી-૨૦૨૬' અંતર્ગત વિવિધ નગરપાલિકાઓ અને તાલુકા પંચાયતોની મતગણતરી માટેના સ્થળોની જાહેરાત કરવામાં આવી છે. જે અન્વયે ગોધરા નગરપાલિકાની સરકારી ઈજનેરી કોલેજ, છબનપુર (ગોધરા).,શહેરા નગરપાલિકાની તાલુકા સેવા સદન, શહેરા ખાતે,ગોધરા તાલુકાની સરકારી પોલિટેકનિક કોલેજ, ગદુકપુર ખાતે,શહેરા તાલુકાની મોડેલ સ