ગોધરા: પંચમહાલના વુડબોલ ખેલાડીઓએ રાષ્ટ્રીય સ્તરે લહેરાવ્યો જિલ્લાનો પરચમ, સાંસદો અને જિલ્લા પંચાયત પ્રમુખે પાઠવી શુભેચ્છાઓ
પંચમહાલના વુડબોલ ખેલાડીઓએ રાષ્ટ્રીય સ્તરે લહેરાવ્યો જિલ્લાનો પરચમ, સાંસદો અને જિલ્લા પંચાયત પ્રમુખે પાઠવી શુભેચ્છાઓ,પંચમહાલ જિલ્લાના ગૌરવ સમાન જુડો એન્ડ સ્પોર્ટ્સ એસોસિયેશન પંચમહાલના વુડબોલ ખેલાડીઓએ રાષ્ટ્રીય કક્ષાએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી સમગ્ર જિલ્લામાં ગૌરવની લાગણી ઉભી કરી છે. ખેલાડીઓની આ સિદ્ધિને લઈ રમતગમત ક્ષેત્રે આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. આ પ્રસંગે રાજ્યસભાના સાંસદ ડૉ. જશવંતસિંહ પરમાર, પંચમહાલ જિલ્લાના સાંસદ રાજપાલસિંહ જાધવ