ગાંધીનગર: ENT દ્વારા સિવિલ હોસ્પિટલમાં બે બાળકોના અન્નનળીમાં ફસાયેલા સિક્કો બહાર કાઢવામાં આવ્યો
ગાંધીનગર સિવિલ હોસ્પિટલના સાઈકો ENT વિભાગે છેલ્લા 10 દિવસમાં બે બાળકોના ગળામાં ફસાયેલા સિક્કા સફળતાપૂર્વક ઓપરેશન દ્વારા બહાર કાઢ્યા છે. બે અને પોણા ચાર વર્ષના બાળકોને અન્નનળીમાં સિક્કો ફસાઈ જતા તાત્કાલિક સારવાર આપવામાં આવી હતી.ENT હેડ ડોક્ટર યોગેશ ગજ્જરે બંને ઓપરેશન સફળતાપૂર્વક પૂર્ણ કર્યા હતા. ડોક્ટરના જણાવ્યા મુજબ, બાળકોને સિક્કો ગળી જવાથી ઉલટી અને ગળામાં દુખાવો થતો હતો.ડોક્ટર યોગેશ ગજ્જરે જણાવ્યું કે, "નાના બાળકોને નાની વસ્તુઓ રમવા આપવી નહીં.