Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

અમદાવાદ શહેર: અમદાવાદમાં નવી RTO કચેરીનું લોકાર્પણ,DyCM હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ

આજે ગુરુવારે સવારે 9 વાગ્યાની આસપાસ DyCM હર્ષ સંઘવીના હસ્તે નવી RTO કચેરીનું લોકાર્પણ કરવામાં આવ્યુ છે.જેમાં રુ. 62 કરોડના ખર્ચે બનાવાઈ છે RTO કચેરી.RTO કચેરીમાં સિંગલ વિન્ડો સિસ્ટમ કાર્યરત કરવામાં આવી છે.સાથે જ કચેરીની એન્ટ્રી પર AC વેઇટિંગ હોલ તૈયાર કરવામાં આવ્યો છે જેથી કરીને અરજદારોને હાલાકી ના પડે.

MORE NEWS