વડગામ: ચાંગા ગામે ઉતાવળે વાતો કરવા મામલે મારપીટ કરતા ત્રણ લોકો સામે છાપી પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ
વડગામ તાલુકાના ચાંગા ગામે ઉતાવળે વાતો કરવા મામલે મારપીટ કરાઈ હોવાના આક્ષેપો સાથે છાપી પોલીસ મથકે ત્રણ લોકો સામે ફરિયાદ નોંધાવી હોવાની જાણકારી આજે સોમવારે રાત્રે 9:30 કલાક આસપાસ મળી છે.