ભાવનગર શહેર: કરચલિયા પરા વિસ્તારમાં યુવક પર હુમલો કરાતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો
Bhavnagar City, Bhavnagar | May 19, 2026
ભાવનગર શહેરના કરચલિયા પરા વિસ્તારમાં યુવક પર હુમલો કરાતા સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો. કરચલિયા પરા વિસ્તારમાં યુવક ચા પીવા ઉભો હતો. ટે દરમિયાન કેટલાક શખ્સો દ્વારા હુમલો કરાતા ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્ત હાલતે યુવકને સારવાર માટે સર ટી હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો.