લીલીયા: બગસરા નાગરિક શરાફી સહકારી મંડળીની લીલીયા શાખા દ્વારા 16 ટકા ડિવિડન્ડનું વિતરણ
Lilia, Amreli | Oct 21, 2026 લીલીયા મોટા ખાતે બગસરા નાગરિક શરાફી સહકારી મંડળીની શાખા દ્વારા સભાસદોને 16 ટકા ડિવિડન્ડનું વિતરણ કરવામાં આવ્યું છે. આ પ્રસંગે સ્થાનિક આગેવાનોની ઉપસ્થિતિમાં સભાસદોને ડિવિડન્ડ અર્પણ કરવામાં આવ્યું હતું.