Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

Bhumi Trivedi at Surat😍

Udhna, Surat | Jul 11, 2026

MORE NEWS

લિંબાયત પોલીસનો ડ્રગ્સ માફિયાઓ પર પ્રહાર
મેફેડ્રોન સાથે ફિરોઝ ઉર્ફે નૌવા ઝડપાયો
'NO DRUGS IN SURAT CITY' અભિયાનને મોટી સફળતા
લિંબાયતમાં ડ્રગ્સનો જથ્થો ઝડપાયો
યુવાધનને નશાથી બચાવવા પોલીસની કાર્યવાહી
મેફેડ્રોનના વેપારીને ઝડપી પાડ્યો
સુરતમાં ડ્રગ્સના ધંધા પર પોલીસનો સકંજો
લિંબાયતમાંથી મેફેડ્રોન સાથે આરોપી ઝડપાયો

લિંબાયત પોલીસનો ડ્રગ્સ માફિયાઓ પર પ્રહાર મેફેડ્રોન સાથે ફિરોઝ ઉર્ફે નૌવા ઝડપાયો 'NO DRUGS IN SURAT CITY' અભિયાનને મોટી સફળતા લિંબાયતમાં ડ્રગ્સનો જથ્થો ઝડપાયો યુવાધનને નશાથી બચાવવા પોલીસની કાર્યવાહી મેફેડ્રોનના વેપારીને ઝડપી પાડ્યો સુરતમાં ડ્રગ્સના ધંધા પર પોલીસનો સકંજો લિંબાયતમાંથી મેફેડ્રોન સાથે આરોપી ઝડપાયો

Udhna, Surat | Jul 28, 2026

ડિંડોલીના હર્ષ નેરકરે અન્ડર-10 કાતા અને કુમિતેમાં ડબલ ગોલ્ડ જીતી સુરતનું નામ રોશન કર્યું

સુરતના ડિંડોલીમાં રહેતા નાનકડા કરાટે ખેલાડીએ રાષ્ટ્રીય સ્તરે ગુજરાતનું ગૌરવ વધાર્યું હોય તેમનેશનલ યુથ ગેમ્સ કરાટે ચેમ્પિયનશિપ 2026માં હર્ષ રાકેશ નેરકરે કાતા અને કુમિતે એમ બંને ઈવેન્ટમાં ડબલ ગોલ્ડ મેડલ જીતી ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી હતી.
.
.
.
.
.
.
.
.
.

#nationalyouthgames #karate #chamionship #games #gold #win #dindoli #harshnerkar #surat #ssknews

ડિંડોલીના હર્ષ નેરકરે અન્ડર-10 કાતા અને કુમિતેમાં ડબલ ગોલ્ડ જીતી સુરતનું નામ રોશન કર્યું સુરતના ડિંડોલીમાં રહેતા નાનકડા કરાટે ખેલાડીએ રાષ્ટ્રીય સ્તરે ગુજરાતનું ગૌરવ વધાર્યું હોય તેમનેશનલ યુથ ગેમ્સ કરાટે ચેમ્પિયનશિપ 2026માં હર્ષ રાકેશ નેરકરે કાતા અને કુમિતે એમ બંને ઈવેન્ટમાં ડબલ ગોલ્ડ મેડલ જીતી ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી હતી. . . . . . . . . . #nationalyouthgames #karate #chamionship #games #gold #win #dindoli #harshnerkar #surat #ssknews

Udhna, Surat | Jul 28, 2026

ખાડીપૂર મુદ્દે પ્રવીણ રામે પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત બાદ સરકાર અને તંત્ર પર ગંભીર આક્ષેપો કર્યા

સુરતમાં ખાડીપૂર મુદ્દે રાજકારણ ગરમાયું હોય તેમ આપના કિસાન મોરચાના પ્રદેશ પ્રમુખ પ્રવીણ રામે પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત બાદ તંત્ર અને સરકાર પર ગંભીર આક્ષેપો કર્યા હતા સાથે જ પેપર લીક અને કંગના રણૌતના નિવેદનને લઈને પણ ભાજપને આડે હાથ લીધા હતાં..
.
.
.
.
.
.
.
.

#aap #aapsurat #aamaadmiparty #government #surat #ssknews

ખાડીપૂર મુદ્દે પ્રવીણ રામે પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત બાદ સરકાર અને તંત્ર પર ગંભીર આક્ષેપો કર્યા સુરતમાં ખાડીપૂર મુદ્દે રાજકારણ ગરમાયું હોય તેમ આપના કિસાન મોરચાના પ્રદેશ પ્રમુખ પ્રવીણ રામે પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત બાદ તંત્ર અને સરકાર પર ગંભીર આક્ષેપો કર્યા હતા સાથે જ પેપર લીક અને કંગના રણૌતના નિવેદનને લઈને પણ ભાજપને આડે હાથ લીધા હતાં.. . . . . . . . . #aap #aapsurat #aamaadmiparty #government #surat #ssknews

Udhna, Surat | Jul 28, 2026

SSK NEWS GUJARAT | બ્રેકિંગ 
અલ્પેશ કથીરિયાએ RHA આંદોલનને સમર્થન આપ્યું 
"સોશિયલ મીડિયામાં ચાલી રહેલ રિઝર્વેશન પરના પ્રોટેસ્ટના વિચારો સાથે સહમત છું. અનામતમાં રિફોર્મ અને સમીક્ષા થવી જોઈએ" - અલ્પેશ કથીરિયા

#SSKNewsGujarat #અલ્પેશકથીરિયા #RHA #Reservation #genz 

SSK NEWS GUJARAT | બ્રેકિંગ 
અલ્પેશ કથીરિયાએ RHA આંદોલનને સમર્થન આપ્યું 
"

પાટીદાર અનામત આંદોલનના પૂર્વ કન્વીનર અલ્પેશ કથીરિયાએ સોશિયલ મીડિયામાં ચાલી રહેલા RHA - Reservation Hatao Andolan પર મહત્વનું નિવેદન આપ્યું.

SSK NEWS GUJARAT | બ્રેકિંગ અલ્પેશ કથીરિયાએ RHA આંદોલનને સમર્થન આપ્યું "સોશિયલ મીડિયામાં ચાલી રહેલ રિઝર્વેશન પરના પ્રોટેસ્ટના વિચારો સાથે સહમત છું. અનામતમાં રિફોર્મ અને સમીક્ષા થવી જોઈએ" - અલ્પેશ કથીરિયા #SSKNewsGujarat #અલ્પેશકથીરિયા #RHA #Reservation #genz SSK NEWS GUJARAT | બ્રેકિંગ અલ્પેશ કથીરિયાએ RHA આંદોલનને સમર્થન આપ્યું " પાટીદાર અનામત આંદોલનના પૂર્વ કન્વીનર અલ્પેશ કથીરિયાએ સોશિયલ મીડિયામાં ચાલી રહેલા RHA - Reservation Hatao Andolan પર મહત્વનું નિવેદન આપ્યું.

Udhna, Surat | Jul 28, 2026

લિંબાયત પોલીસે નો ડ્રગ્સ અભિયાનમાં એમડી ડ્રગ્સ સાથે એકને ઝડપી પાડી મુદ્દામાલ કબ્જે કર્યો

સુરતની લિંબાયત પોલીસે નો ડ્રગ્સ ઈન સુરત સીટી અભિયાન અંતર્ગત એમડી ડ્રગ્સ સાથે એકને ઝડપી પાડી તેની પાસેથી મુદ્દામાલ કબ્જે કર્યો હતો..
.
.
.
.
.
.
.
.

#limbayat #police #mddrugs #illegal #crime #surat #ssknews

લિંબાયત પોલીસે નો ડ્રગ્સ અભિયાનમાં એમડી ડ્રગ્સ સાથે એકને ઝડપી પાડી મુદ્દામાલ કબ્જે કર્યો સુરતની લિંબાયત પોલીસે નો ડ્રગ્સ ઈન સુરત સીટી અભિયાન અંતર્ગત એમડી ડ્રગ્સ સાથે એકને ઝડપી પાડી તેની પાસેથી મુદ્દામાલ કબ્જે કર્યો હતો.. . . . . . . . . #limbayat #police #mddrugs #illegal #crime #surat #ssknews

Udhna, Surat | Jul 28, 2026

Bhumi Trivedi at Surat😍 - Udhna News