માંગરોળ તાલુકાના આંત્રોલી ગામના ફોજી માદરે વતન પરત ફરતા ભવ્યાતિભવ્ય સ્વાગત કરવામાં આવ્યું આંત્રોલી ગામના વાજા પરેસકુમાર એ પેરા મીલેટ્રી બી એસ ફ ની ટ્રેનિંગ પૂર્ણ કરી હતી ત્યારે માદરે વતન પરત ફરતા તેઓના સ્વાગત માટે આજુબાજુ ગામના તથા ગ્રામ જનો પોલીસ પરીવાર સહીત ના કર્મચારીઓ ઉપસ્થિત રહી જવાનનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું