સીંગવડ: સિંગવડના સણગીયા ગામે શાળાના નવા ઓરડાનું ખાતમુહૂર્ત
Singvad, Dahod | Oct 20, 2026 દાહોદના સાંસદ જસવંતસિંહ ભાભોરના હસ્તે સિંગવડના સણગીયા ગામે શાળાના નવા ઓરડાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. વિદ્યાર્થીઓને વધુ સારી શૈક્ષણિક સુવિધાઓ મળી રહે તે હેતુથી આ કામગીરી હાથ ધરવામાં આવી છે.