ડાકોરમાં વકીલ તરીકે ફરજ બજાવતા પાર્થ ભટ્ટ પોતાના મિત્ર સાથે એ રાત્રિના સમયે ચા ની દુકાન પર ઊભા હતા તે સમયે અન્ય બે ઈસમો આવી પહોંચ્યા હતા અને અગાઉની અદાવતમાં અપશબ્દ બોલવા લાગ્યા હતા. જે બોલવાની ના પાડતા આ બંને ઈસમોએ વકીલને માર માર્યો હતો. જેને લઇ મામલો પોલીસમે તકે પહોંચ્યો હતો જે આ પોલીસે બંને લોકો વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે