ઘોઘા મોરા વિસ્તારમાં રહેતા એક યુવકે પોતાનાજ ઘરે ગળે ફાસો ખાઈ જીવન ટૂંકાવ્યું આજરોજ તા.3/1/26 ને શનિવારે બપોરે 3 કલાકે ઘોઘા મોરા વિસ્તારમાં રહેતા એક 40 વર્ષીય પરણિત યુવકે ગળે ફાસો ખાઈ જીવન ટૂંકાવ્યું પ્રાપ્ત થતી માહિતી અનુસાર ઘોઘા મોરા વિસ્તારમાં રહેતા કાંતિભાઈ ગોરધનભાઈ મકવાણા એ કોઈ અગમ્ય કારણોસર પોતાનાજ ઘરે ગળે ફાસો ખાઈ જીવન ટૂંકાવ્યું આ બનાવને લઇ તાત્કાલિક ઘોઘા પોલીસ ઘોઘા CHC હોસ્પિટલ ખાતે પહોંચી હતી