ગોધરા: ગોધરામાં સિંગનલ ફળીયાની સંગઠિત ગુનાહિત ટોળકી વિરુદ્ધ પશ્ચિમ રેલ્વે પોલીસની મોટી કાર્યવાહી: ગુજસીટોક હેઠળ ગુનો દાખલ
ગોધરાના સિંગનલ ફળીયા વિસ્તારમાં સક્રિય સંગઠિત ગુનાહિત ટોળકી વિરુદ્ધ પશ્ચિમ રેલ્વે પોલીસે મોટી કાર્યવાહી કરી છે. ગુજરાત અને મધ્યપ્રદેશમાં ભય ફેલાવતી આ ગેંગ સામે ગુજસીટોક કાયદા હેઠળ ગુનો નોંધાયો છે. પોલીસે મુખ્ય આરોપી સલીમ ઉર્ફે કૂડીયો, શાહનવાઝ ઉર્ફે ગુલામ અને શોકત ઉર્ફે સબુરીયોની ધરપકડ કરી છે. આરોપીઓને વડોદરા ગુજસીટોક કોર્ટમાં રજુ કરી 13/05/2026 સુધી પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવાયો છે. પોલીસ અધિકારી જી.એસ. બારીયાના માર્ગદર્શન હેઠળ વધુ તપાસ અને અન્ય આ