કાલોલ: શહેરના કસ્બા વિસ્તારમાં એક જ કોમના લોકો વચ્ચે થઇ બબાલ, વિડીયો થયો સોશિયલ મીડિયામાં વાયરલ
કાલોલ શહેરના કસ્બા વિસ્તારમાં બબાલ થઈ હતી.જેમાં એક જ કોમના લોકો સામ સામે આવી જતા ધીંગાણું સર્જાયું હતું.જેમાં શોશિયલ મીડિયામાં વાયરલ થયેલ વિડીયો અને સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ તલવાર , દંડા અને પથ્થરો લઈ ને થઈ મારામારી હતી. અને ત્યારબાદ બંને પક્ષો માં સામ સામે પથ્થર મારો પણ થયો હતો.મળતી માહિતી મુજબ આ બંન્ને પક્ષો વચ્ચે આ અગાઉ યુવતી મામલે થઈ હતી બબાલ.મોડી રાત્રે પોલીસ મથકે ફરિયાદ કરવા આવ્યા હોવાનું પણ જાણવા મળ્યું હતું..