ગોધરા: CEIR પોર્ટલની મદદથી ગુમ થયેલ રૂ. 70,989ની કિંમતના 5 મોબાઈલ ફોન શોધી કાઢતી ગોધરા શહેર બી ડીવીઝન પોલીસ
ગોધરા શહેર બી ડિવિઝન પોલીસે "તેરા તુજકો અર્પણ" અભિયાન હેઠળ પ્રશંસનીય કામગીરી કરી છે. પંચમહાલ જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ, બી ડિવિઝન પોલીસ ઇન્સ્પેકટર એચ. બી. ગામેતી અને તેમની ટીમે ગુમ થયેલા મોબાઈલ શોધવા માટે વિશેષ ઝુંબેશ હાથ ધરી હતી. પોલીસે SANCHAR SAATHI પોર્ટલ પર ગુમ થયેલા ફોનની માહિતી અપલોડ કરીને ટેકનિકલ લોકેશન મેળવ્યું હતું. આ તપાસના આધારે પોલીસે કુલ રૂ. 70,989ની કિંમતના 5 કિંમતી સ્માર્ટફોન શોધી કાઢ્યા હતા અને કાયદેસરની પ્રક